સામાન્ય અર્થમાં સોગંદનામું / એફિડેવિટ એટલે એવું લખાણ કે જેનો તમે એક પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો. જયારે કોઈ વ્યક્તિ સાથે કે સંસ્થા સાથે કામ કરતી વખતે જો કોઈ લેખિત પુરાવા ની જરૂર જણાય તો ત્યાં સોગંદનામું કે એફિડેવિટ બનાવવા માં આવે છે, અને તેનો ઉપયોગ તમે એક લીગલ ડોક્યુમેન્ટ તરીકે કોર્ટ માં રજુ પણ કરી શકો છો.
જો તમે એફિડેવિટ ફોર્મ ગુજરાતી PDF માં Download કરવા માંગતા હો તો નીચે આપલી લિંક પાર Click કરી ને Download કરી શકો છો.
તમે જાન સેવા કેન્દ્વ – મામલતદાર કચેરીએ જઈ ને સોગંદનામું -એફીડેવીટ બનાવી શકો છો, અથવા તમે આ કામ માટે કોઈ લિગલ એડવોકેટ ની મદદ પણ લઇ શકો છો, જે તમને આ કામ માં મદદ કરશે.